મુંબઈ એરપોર્ટ પર સર્વર ડાઉન થતાં મુસાફરોની લાંબી લાઈન
આજે અચાનક મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર સર્વર ડાઉન (Server Down)થતાં એરલાઈન્સને ભારે અસર પહોંચી છે. છત્રપતિ શિવાજી મહારાજ (CSMIA)ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે કમ્પ્યુટર સિસ્ટમમાં ખરાબી થવાને કારણે તમામ એરલાઈન્સ માટેની ચેક ઈન કામગીરીને માઠી અસર પહોંચી છે. એરપોર્ટ સંચાલક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. કામગીરીઓ ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે.મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈà
આજે અચાનક મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર સર્વર ડાઉન (Server Down)થતાં એરલાઈન્સને ભારે અસર પહોંચી છે. છત્રપતિ શિવાજી મહારાજ (CSMIA)ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે કમ્પ્યુટર સિસ્ટમમાં ખરાબી થવાને કારણે તમામ એરલાઈન્સ માટેની ચેક ઈન કામગીરીને માઠી અસર પહોંચી છે. એરપોર્ટ સંચાલક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. કામગીરીઓ ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે કમ્પ્યુટર સિસ્ટમમાં ખરાબી આજે અચાનક મુંબઈ એરપોર્ટ પર સર્વર ડાઉન થતાં એરલાઈન્સને ભારે અસર પહોંચી છે. તમામ એરલાઈન્સ માટેની ચેક ઈન કામગીરીને માઠી અસર પહોંચી હતી. એરપોર્ટ સંચાલક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. કામગીરીઓ ટૂંક સમયમાં જ ફરી રાબેતા મુજબ શરૂઆત થઈ જશે.
Advertisement
એર ઈન્ડિયાનો જવાબ આવ્યો
કેટલાક ટ્વિટર યુઝર્સે ભીડની તસવીરો શેર કરી છે. એર ઈન્ડિયાએ તેમાંથી એકને જવાબ આપતા કહ્યું કે અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. એર ઈન્ડિયાએ ટ્વિટ કર્યું કે અમે સમજીએ છીએ કે વિલંબ ચોક્કસપણે અસુવિધાજનક છે. અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. તેઓ વધુ અપડેટ્સ માટે તમારા સંપર્કમાં રહેશે. આ ઘટના વિશે વધુ વિગતો આપતા, એક ટ્વિટર યુઝરે લખ્યું કે સિસ્ટમ બરાબર ક્રેશ થઈ ગઈ જ્યારે તેણે ચેક-ઈન કાઉન્ટર પર તેની બેગ મૂકી હતી. તદ્દન ડેડલોક, આ રીતે અમારું સપ્તાહાંત શરૂ થયું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.